તહેવાર (લાલ)
જાહેર રજા (લીલો)
જાન્યુઆરી (1) 2026
01 જાન્યુ, ગુરુ
ખ્રિસ્તી નૂતન વર્ષ
06 જાન્યુ, મંગળ
ગુરુ ગોવિંદ જયંતિ
14 જાન્યુ, બુધ
મકરસંક્રાંતિ
15 જાન્યુ, ગુરુ
વાસી ઉતરાયણ
23 જાન્યુ, શુક્ર
વસંત પંચમી
26 જાન્યુ, સોમ
પ્રજાસત્તાક દિન
29 જાન્યુ, ગુરુ
જયા એકાદશી
ફેબ્રુઆરી (2) 2026
01 ફેબ્રુ, રવિ
રવિદાસ જન્મદિન
03 ફેબ્રુ, મંગળ
શબ એ બારાત
15 ફેબ્રુ, રવિ
મહા શિવરાત્રી
માર્ચ (3) 2026
03 માર્ચ, મંગળ
હોળી
04 માર્ચ, બુધ
ધુળેટી
08 માર્ચ, રવિ
રંગ પંચમી
19 માર્ચ, ગુરુ
ગુડી પડવો
19 માર્ચ, ગુરુ
ચેટીચાંદ
20 માર્ચ, શુક્ર
જમશેદી નવરોઝ
21 માર્ચ, શનિ
રમજાન ઈદ
26 માર્ચ, ગુરુ
રામ નવમી
31 માર્ચ, મંગળ
મહાવીર જયંતિ
એપ્રિલ (4) 2026
02 એપ્રિલ, ગુરુ
હનુમાન જયંતિ
03 એપ્રિલ, શુક્ર
ગુડ ફ્રાઇડે
13 એપ્રિલ, સોમ
વલ્લભાચાર્ય જયંતિ
14 એપ્રિલ, મંગળ
આંબેડકર જયંતિ
19 એપ્રિલ, રવિ
પરશુરામ જયંતિ
20 એપ્રિલ, સોમ
માતંગજી જયંતી
21 એપ્રિલ, મંગળ
શંકરાચાર્ય જયંતિ
22 એપ્રિલ, બુધ
જરથોસ્તનો દિશો
મે (5) 2026
01 મે, શુક્ર
બુધ્ધ પુર્ણિમા
09 મે, શનિ
મહારાણાપ્રતાપ જયંતિ
16 મે, શનિ
વટસાવિત્રી વ્રત શરૂ
27 મે, બુધ
બકરી ઈદ
જૂન (6) 2026
18 જૂન, ગુરુ
અર્જુનદેવ શહિદદિન
25 જૂન, ગુરુ
ભીમ અગિયારસ
26 જૂન, શુક્ર
મહોરમ
જુલાઈ (7) 2026
16 જુલાઈ, ગુરુ
રથયાત્રા, અષાઢી બીજ
27 જુલાઈ, સોમ
જયાપાર્વતી વ્રત શરૂ
29 જુલાઈ, બુધ
ગુરુ પુર્ણિમા
ઓગસ્ટ (8) 2026
01 ઓગસ્ટ, શનિ
જયાપાર્વતી વ્રત પૂર્ણ
09 ઓગસ્ટ, રવિ
વિ.આદિવાસી દિન
15 ઓગસ્ટ, શનિ
સ્વાતંત્ર્ય દિન
16 ઓગસ્ટ, રવિ
પારસી નુતન વર્ષ દિન
26 ઓગસ્ટ, બુધ
ઈદ-એ-મિલાદ
28 ઓગસ્ટ, શુક્ર
રક્ષાબંધન
⌚ રાખડી બાંધવાનો શુભ સમય: સવારે 8:00 થી 9:45 am
31 ઓગસ્ટ, સોમ
ફૂલકાજળી વ્રત
31 ઓગસ્ટ, સોમ
બોળ ચોથ
સપ્ટેમ્બર (9) 2026
02 સપ્ટે, બુધ
રાંધણછઠ
03 સપ્ટે, ગુરુ
શીતળા સાતમ
04 સપ્ટે, શુક્ર
જન્માષ્ટમી
05 સપ્ટે, શનિ
પારણા નૌમ
10 સપ્ટે, ગુરુ
વિશ્વકર્મા જયંતી
14 સપ્ટે, સોમ
કેવડા ત્રીજ
15 સપ્ટે, મંગળ
ગણેશ ચતુર્થી
15 સપ્ટે, મંગળ
ઋષિ પાંચમ, સવંત્સરી
25 સપ્ટે, શુક્ર
ગણેશ વિસર્જન
ઓક્ટોબર (10) 2026
02 ઓક્ટો, શુક્ર
ગાંધી જયંતિ
11 ઓક્ટો, રવિ
નવરાત્રિ પ્રારંભ
19 ઓક્ટો, સોમ
મહા નવમી
20 ઓક્ટો, મંગળ
દશેરા
25 ઓક્ટો, રવિ
શરદ પુર્ણિમા
31 ઓક્ટો, શનિ
સરદાર પટેલ જયંતિ
નવેમ્બર (11) 2026
05 નવે, ગુરુ
વાઘ બારસ
06 નવે, શુક્ર
ધન તેરસ
07 નવે, શનિ
કાળી ચૌદશ
08 નવે, રવિ
દિવાળી
10 નવે, મંગળ
નવું વર્ષ
11 નવે, બુધ
ભાઈ બીજ
14 નવે, શનિ
લાભ પાંચમ
16 નવે, સોમ
જલારામ જયંતિ
21 નવે, શનિ
તુલસીવિવાહ
24 નવે, મંગળ
દેવ દિવાળી
24 નવે, મંગળ
ગુરુ નાનક જયંતિ
ડિસેમ્બર (12) 2026
25 ડિસે, શુક્ર
નાતાલ ક્રિસ્મસ ડે
26 ડિસે, શનિ
બોક્સિંગ ડે